EDUCATIONAL ACTIVITIES

શૈક્ષણિક ઉન્નતી એ સમાજના વિકાસનું શ્રેષ્ઠ માધ્યમ છે. વિવિધ શૈક્ષણિક તાલીમ વર્ગોના આયોજન દ્વારા અમારા સંસ્થાએ ગુજરાતના યુવાનો માટે એક આશાનું કેન્દ્ર બનવામાં સફળતા મેળવી છે.

SOCIAL ACTIVITIES

નશા મુક્ત અંધશ્રદ્ધા મુક્ત સમાજ જ એક ઉજ્જવળ ભવિષ્ય વિચારી શકે છે. શ્રી કચ્છ કાઠિયાવાડ રાજોઉંત સેવા સમાજના યુવાનોને તેમની શક્તિઓનો સાચો ઉપયોગ, સંસ્કારોની સાચી જાળવણી અને સંગઠન નવચેતના માટે જરૂરી સામાજીક પ્રવૃત્તિ કરવામાં અગ્રેસર છે.