REACH US AT

ADDRESS – 1

શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ, ગાંધીનગર સંચાલિત
બાશ્રી. દશરથબા મહેનદ્રસિંહજી પરમાર રાજપૂત IAS અને કરિયર અકેડેમી,
લેકાવાડા, તા.જી. ગાંધીનગર
94846 74174
info@skkrss.org

ADDRESS – 2

શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ
બ્લોક નં.૧૪૬/૪,‘ચ’-ટાઇપ, હનુમાનજી મંદિર પાસે, સેક્ટર-૧૭, ગાંધીનગર
૦૭૯-૨૩૨૨૬૪૪૪
૯૪૨૯૯૭૩૪૫૬
skkrss.gandhinagar@gmail.com

GET IN TOUCH

Updates

(For more details please Contact to Administration Department)*

  • અત્યાર સુધીમાં ૬૦૦ ઉમેદવારની નોંધણી થઇ છે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. જેનો ઉમેદવાર/વાલીઓએ નોંધ લેવા માટે ખાસ વિનંતી છે. ✍ રમજુભા જાડેજા અને અશોકસિંહ પરમાર & ટીમ SKKRSS


  • અન્ડર ગ્રેજ્યુએટ, ધો-૧૨ પાસ,- ગૌણસેવા- પોલીસ બોર્ડ વિગેરે ઉમેદવારો માટે સમયઃ બપોરે ૦૧.૩૦ થી ૦૪.૩૦ તા.૧૨-૫-૨૦૧૮, શનિવાર( ઓનલાઇન તેમજ ઓફ લાઇન બન્ને ઉમેદવારો માટે)


  • GPSC વર્ગ-૧/૨ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સમય- સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦(ઓનલાઇન તેમજ ઓફ લાઇન બન્ને ઉમેદવારો માટે) તા.૧૨-૫-૨૦૧૮, શનિવાર.


  • સંકલ્પ બેચ- 1 (જનરલ બેચ For Under Graduate Candidates) Dt : 12/05/2018 Venue : Sector -17, શ્રી કચ્છ કઠિયાવાડ રાજપૂત સેવા સમાજ, ગાંધીનગર


  • તા.૧૨-૫-૨૦૧૮, શનિવારે યોજવામાં આવેલ GPSC વર્ગ-૧/૨ અને અન્ડર ગ્રેજ્યુએટ માટે Orientation તેમજ રજીસ્ટ્રેશન અંગેના સમયમાં ફેરફાર અંગે ખાસ સૂચના.


  • (Up Coming Classes)


    IAS Academy Inauguration Photo Gallery

    Download Photos PDF-1, Download Photos PDF-2

    ઓફીસર સન્માન સમાંરભ ફોટો Dt: 22-04-18


    કરીયર માર્ગદર્શન

    ધોરણ ૧૦ અને ૧૨ પછી શું?

  • આસિસ્ટન્ટ કમિશનર ઓફ કોમર્શિયલ ટેક્સ વર્ગ -૧ ના મોક ઇન્ટરવ્યૂ નું આયોજન તા.૧૫/૫/૧૮, મંગળવારે સવારે ૮.૩૦ કલાકે રાજપૂત IAS અેકેડેમી લેકાવાડા ખાતે કરેલ છે. લાયક બનેલાં તમામ રાજપૂત ઉમેદવારે ૮.૧૫ કલાકે રિપોર્ટ કરવા આથી વિનંતી કરવામાં આવે છે . અશોકસિંહ પરમાર અને ટીમ skkrss.
  • animated-update-image-0025 Important News

    GPSC વર્ગ 1/2 પ્રિલીમ્સ પરીક્ષા માર્ગદર્શન(તા. ૦૬-૦૬-૨૦૧૯)

    વેકેશન બેચનું સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ-૩ માટે

    વિદ્યાર્થી ત્રિવિધ કાર્યક્રમો (૦૪-૦૫-૨૦૧૯)
    —————————