PROGRAMS AT IAS ACADEMY

રાજપૂત IAS અને કરિયર એકેડેમી ખાતે શરૂ થનાર તાલીમ શિબિરો.

  • બેચમાં પ્રવેશ પરીક્ષા લઇને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
  • પ્રવેશ પરીક્ષાની વધુ વિગતો ટૂંક સમયયાંતે વેબસાઈટમાં અને પ્રસાર માધ્યમો (સોશીયલ મીડિયા)માં મુકવામાં આવશે.
  • પ્રવેશ પરીક્ષાની વધુ વિગતો ટૂંક સમયયાંતે વેબસાઈટમાં અને પ્રસાર માધ્યમો (સોશીયલ મીડિયા)માં મુકવામાં આવશે.
  • આ બેચમાં દેશના જે-તે વિષયના ઉચ્ચ નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવવા સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવે છે.
  • સંસ્થામાં શિસ્તનું ઉચ્ચત્તમ ધોરણો જાળવવા એક આચારસંહિતા ઘડવામાં આવી.
  • UPSC- Civil Services બેચની સાથે સાથે સાથે ગુજરાતની વિવિધ સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી

    જુદી જુદી પરીક્ષાઓની અલગ અલગ બેચ પણ આ એકેડેમીમાં અનુકૂળ મુજબ ચલાવવામાં આવે છે.

  • સંખ્યા વધે તો રહેવા માટેની પસંદગીના ધોરણો સંસ્થા નક્કી કરશે.
  • યોગ્ય કારકિર્દીનું ઘડતર થાય, તે અંગેના માર્ગદર્શનની આપણા ૧૪ વર્ષના વિદ્યાર્થીથી જ થાય તેવું આયોજન પણ છે.
  • ટૂંક સમયમાં/સમયાંતરે તેની પણ જાહેરાત થતી રહેશે.