Believe you Can & Believe you Will Student In Class
(Year-2018)
1) સંકલ્પ બેચ- ૨ (જનરલ બેચ) સંખ્યા – 248
2) GPSC Class I & II (Mains) સંખ્યા – 132
3) PI બેચ- II (પ્રીલીમીનરી) સંખ્યા – 253
4) GPSC Class I & II (Mock Interview) સંખ્યા – 61
“વેકેશન બેચનું” (સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ-૩ )
——————————————————————————-
રજીસ્ટ્રેશન તેમજ સેમીનાર માટે તા.૦૪-૦૫-૨૦૧૯ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે
SKKRSS સંયુક્ત પ્રવેશ પરીક્ષા ફોર્મ – UPSC-2019(પ્રથમ બેચ)
——————————————————————————-
માર્ગદર્શિકા SKKRSS સંયુક્ત પ્રવેશ પરીક્ષા- UPSC-2019
Important News
શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ, ગાંધીનગર સંચાલિત બાશ્રી દશરથબા મહેન્દ્રસિંહ પરમાર રાજપૂત IAS/કરીયર એકેડેમી લેકાવાડા ખાતે… શરૂ થાય છે રાજપુત સમાજના(ગિરાસદાર) ગ્રેજ્યુએટ દિકરા – દિકરીઓ માટે સીધી ભરતી પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ-૨ – GPSC પ્રિલીમ્સ પરીક્ષા માટેની સ્પેશિયલ અને સંપૂર્ણ તાલીમ બેચ.
ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ તા.૦૧-૦૧-૨૦૧૯ થી ૦૮-૦૧-૨૦૧૯ – રજીસ્ટ્રેશન શુલ્ક રૂા.૧,૦૦૦/-(નોન રિફન્ડેબલ)
તથા તા.૦૭-૦૧-૨૦૧૯ અને તા.૦૮-૦૧-૨૦૧૯ સંસ્થા ખાતે રિપોર્ટીંગ-,કોર્સ-વર્ગો શરૂ તા.૦૯-૦૧-૨૦૧૯ સવારે ૦૮.૩૦ કલાકથી તા.૧૫-૦૪-૨૦૧૯ સુધી- કોર્સ અનુદાન શુલ્ક રૂા.૧૦,૦૦૦/- મટીરીયલ સાથે.
હોસ્ટેલ ફી(રહેવું-જમવું- લાઇબ્રેરી, વાઇ-ફાઇ ઇન્ટરનેટ) પ્રતિમાસ રૂા.૬,૦૦૦/-પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિલીમ્સ અભ્યાસક્રમના તમામ મુદ્દાઓનો સમાવેશ. કુલ-૩૪૦ કલાકના લેક્ચર્સ – અદ્યતન ડિજીટલ વર્ગખંડો અને વિદ્યા વ્યાસંગી વાતાવરણ.પ્રવેશવાંચ્છુ રાજપૂત(ગિરાસદાર) દિકરા-દિકરીઓએ/વાલીઓએ સંસ્થાના વૉટ્સઅપ- ૯૪૨૯૯૭૩૪૫૬ – અથવા ઇમેલ- skkrss.gandhinagar@gmail.com ઉપર અથવા ૮૭૫૮૨ ૭૮૩૪૦ – પર ફોનથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જેમાં – (૧) પુરેપુરૂ નામ (૨) ગામનું નામ/તાલુકો/જીલ્લો (૩) હોસ્ટેલ સુવિધા જોઇએ છે ? હા/ના માં માહિતી આપવી. (૪) મો.નં. પૂરે પૂરી માહિતી ભરીને મોકલવી..
તા. ૦૮-૦૧-૨૦૧૯ સુધીમાં એડમીશન ન લેનાર વિદ્યાર્થીને ત્યારબાદ જગ્યા ઉપલબ્ધ હશે તો જ પ્રવેશ મળશે.
એડમીશન સમયે રજીસ્ટ્રેશન શુલ્ક રૂા.૧૦૦૦/- + હોસ્ટેલ અનુદાન રૂા.૬,૦૦૦/- એમ કુલ રૂા.૭,૦૦૦/- એડમિશન વખતે ફરજિયાત જમા કરાવવાના રહેશે. તથા કોર્ષ ફી -૧૦,૦૦૦/- પછીના એક અઠવાડિયામાં જમા કરાવવાની રહેશે.
ગુજરાત ભરના વિવિધ શાખાઓના ૧૦,૦૦૦(દસ હજાર) થી વધુ રાજપૂત દિકરા-દિકરીઓને કોઇજ જાતના શોર્ટકટ વગર જાત મહેનતથી સેવા અપાવવામાં નિઃસ્વાર્થી અગ્રેસર સંસ્થામાં ભવિષ્યના અધિકારીઓનું હાર્દિક સ્વાગત છે.
હાલમાં GPSC વર્ગ-૧/૨ મુખ્ય પરીક્ષા અને UPSC સિવીલ સેવા વર્ગો ચાલુ છે. તેમાં ૭૦ જેટલાં દિકરા-દિકરીઓ તૈયારી કરી રહ્યાં છે. તેમાં પણ પ્રવેશ ચાલુ છે.
વધુ વિગતો માર્ગદર્શન માટે સંપર્ક-
(૧) શ્રી રમજુભા જાડેજા – ૯૯૨૫૨ ૧૦૭૦૫
(૨) શ્રી અશોકસિંહ પરમાર – ૯૯૭૮૪ ૦૭૩૦૮
(૩) શ્રી હરિસિંહ સોઢા – ૯૪૦૮૪ ૯૬૫૩૬
(૪) શ્રી સહદેવસિંહ જાડેજા, રેક્ટરશ્રી- ૮૭૫૮૨ ૭૮૩૪૦
(૫) સુ.શ્રી. રાજેશ્વરીબા વાઘેલા, ગૃહમાતાશ્રી- ૯૭૩૭૨ ૩૧૨૦૩
(૬) શ્રી સંજય મકવાણા, ઓફિસ ક્લાર્ક- ૯૪૨૯૯ ૭૩૪૫૬/ ૦૭૯-૨૩૨૨૬૪૪૪
એકેડેમી સ્થળઃ CRPF કેમ્પની પાછળ, લેકાવાડા-આલમપુર રોડ, ચૈતન્ય સ્કૂલ પાસે, લેકાવાડા, તા.જી. ગાંધીનગર
સ્થળ પર પહોંચવાનું લોકેશન
Rajput IAS And Career Academy
Lekawada- Alampur Road, behind CRPF campus,Lekawada Gandhinagar, Gujarat 382042
https://maps.app.goo.gl/ESeNq