FACILITIES AT IAS ACADEMY
એકેડેમી ખાતે ઉભી કરવામાં આવેલ સુવિધાઓ
- ૨૫૦ લોકો બેસી શકે તેવો અદ્યતન, સંપૂર્ણ વાતાનુકૂલિત અને સાઉન્ડપ્રુફ ઓડિટોરિયમ
- એકસાથે ૫૦૦ વિદ્યાર્થીઓ બેસીને પાવરપોઈન્ટ, માધ્યમથી, સ્માર્ટબોર્ડની સહાયથી તાલીમ લઇ શકે તેવા કુલ-૩ સંપૂર્ણ વાતાનુકૂલિત વર્ગખંડો.
- ૧૭૦ વિદ્યાર્થીઓ ભાઈઓ એક સાથે ૨૪x૭ રહી શકે તેવી આધુનિક સગવડ સાથેની હોસ્ટેલ (કુલ ૨૯ રૂમો એટેચ બાથરૂમ સાથે)
- ૮૦ બહેનો એક સાથે ૨૪x૭ રહી શકે તેવી આધુનિક સગવડ સાથેની હોસ્ટેલ (કુલ ૧૯ રૂમો એટેચ બાથરૂમ સાથે)
- દરેક વિદ્યાર્થીઓને પર્સનલ રીડિંગ ડેસ્ક તેમજ વાઈફાઈની સુવિધા.
- ૧૦૦ વિદ્યાર્થીઓ એક સાથે જમી શકે તેવું સ્વચ્છ ભોજનાલય.
- સમગ્ર એકેડેમી સીસીટીવીના દાયરામાં.
- દિલ્હી-મુંબઇ-ચેન્નઇ-હૈદરાબાદ કે બહારથી આવનાર ફેકલ્ટીઓને રહેવા માટે બે વાતાનુકૂલિત રૂમો.
- ૨૫ લોકો બેસી શકે તેવો આધુનિક કોન્ફરન્સ રૂમ.
- બહારથી આવનાર મહેમાનો માટે સ્વાગત-વેઇટીંગ લોંજ.
- વિદ્યાર્થીઓ માટે રિક્રીએશન હોલ.
- દીકરીઓ માટે રહેવાની અલગ વ્યવસ્થા.
- બંને હોસ્ટેલોમાં રેક્ટર/વોર્ડનની વ્યવસ્થા.
