PROGRAMS AT IAS ACADEMY

રાજપૂત IAS અને કરિયર એકેડેમી ખાતે શરૂ થનાર તાલીમ શિબિરો.

જુદી જુદી પરીક્ષાઓની અલગ અલગ બેચો પણ આ એકેડેમીમાં અનુકૂળ મુજબ ચલાવવામાં આવશે. જેમાં રહેવાની વ્યવસ્થા ૧૦૦ વિદ્યાર્થીઓ પુરતી સિમિત રહેશે.