Slide background
Slide background
Slide background
Slide background
Slide background
Slide background
Slide background

“શ્રીકચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ સંસ્થા, ગાંધીનગર ખાતે ૧૯૮૮થી કાર્યરત છે. સ્થાપક પ્રમુખશ્રી જયેન્દ્રસિંહ પી. જાડેજા તથા જાગૃત રાજપૂત પરિવારના પ્રયત્નથી વિજયાદશમીનાં પવિત્ર દિવસે શરૂ થયેલી સંસ્થા આજે ૬૫૦ જેટલા કુટુંબોના સમર્થ સંગઠનમાં પરિણામી છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા ઇન્કમટેક્ષની કલમ ૮૦-જી હેઠળ નોંધાયેલ છે તથા રેગ્યુલર ઓડિટ થાય છે. ગાંધીનગર શેહેરના મહત્વને સમજીને સમગ્ર ગુજરાતમાંથી વ્યવસાયિક અને શૈક્ષણિક કારણસર દર વર્ષે નવા ૨૫-૩૦ રાજપૂત કુટુંબો શેહેરમાં વસવાટ કરવા આવે છે તથા સંસ્થા સાથે કાયમી રીતે જોદાય છે. ગાંધીનગરમાં વસતા સમાજનાં પરિવરોના પ્રશ્નોમાં મદદરૂપ થવું, સામાજીક તથા શૈક્ષણિક વિકાસનો વ્યાપ વઘારવો, વ્યસનમુક્તિ અભિયાન તથા મહિલા કેળવણી આદોલન જેવા સેવાકીય ઉદેશ્યમાં સંસ્થાનું નોધપાત્ર યોગદાન રહ્યું છે.

પ્રિય વિદ્યાર્થી મિત્રો ,

શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ વધુ ને વધુ સક્ષમ અને સમર્પિત અધિકારીઓ સમાજને પ્રદાન કરવાના નિષ્ચિત ધ્યેય સાથે આગળ વધી રહયું છે. ગઇ કાલે Ias/ Civil services નીપ્રથમ બેચ પસંદ કરવા બે મહિનાના પ્રયાસોને અંતે રજિસ્ટ્રેશન કરાવનાર ૩૭૬ વિદ્યાર્થીઓ પૈકીના ૨૩૩ રાજપૂત દિકરા દિકરીઓ અે પ્રવેશ પરીક્ષા આપી.જેમાં ૪૯ તો દિકરીબાઓ હતાં.! પરીક્ષા પછીથી માત્ર ૫ કલાકના સમયમાં પ્રોવિઝનલ પરિણામ તૈયાર થયું. ફાઇનલ પરિણામ મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા ના પેપર્સ અને ઇન્ટરવ્યૂ બાદ થશે. પરંતુ સંસ્થા અે પોતાના કર્મઠ કાર્યકર્તા દ્વારા સંપૂર્ણ પ્રતિબદ્ધતા નુ અેક ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું. ને પ્રથમ નજરે આટલા સ્ટાન્ડર્ડ પેપરમાં પણ આપણાં વિદ્યાર્થીઓ અે ઘણી સારી રીતે દેખાવ કર્યો તે આનંદની વાત કહેવાય. જે વિદ્યાર્થીઓ પોતાની જાતને under estimate કરતાં હતાં તેમનામાં આ પરીક્ષામાં પોતાના સારા દેખાવથી નવા પ્રાણ નો સંચાર થશે. ૨૩૩ વિદ્યાર્થીઓ ની કામ ચલાઉ મેરીટ યાદી સામેલ છે જે દરેક વિદ્યાર્થીઓ માટે અેક સુધારાત્મક અભિગમ પ્રદાન કરશે તેવી આશા સહ વંદન અને જય માતાજી. ટીમ SKKRSS.

ઇન્ટરવ્યુ માટે પસંદ થયેલાં ઉમેદવારોની યાદી (Updated Candidate List)

ઓવરઓલ રીઝલ્ટ (Updated Result)

Provisional Answer Key(UPSC Entrance Exam Ans. Dt:22-8-2018)

Part-I MCQ Question Paper(UPSC Entrance Exam Paper-1 Dt:22-8-2018)

Part‐II descriptive question paper (UPSC Entrance Exam Paper-2 Dt:22-8-2018)

UPDATES

(Up Coming Classes)


IAS Academy Inauguration Photo Gallery

Download Photos PDF-1, Download Photos PDF-2

ઓફીસર સન્માન સમાંરભ ફોટો Dt: 22-04-18


કરીયર માર્ગદર્શન

ધોરણ ૧૦ અને ૧૨ પછી શું?

 • આસિસ્ટન્ટ કમિશનર ઓફ કોમર્શિયલ ટેક્સ વર્ગ -૧ ના મોક ઇન્ટરવ્યૂ નું આયોજન તા.૧૫/૫/૧૮, મંગળવારે સવારે ૮.૩૦ કલાકે રાજપૂત IAS અેકેડેમી લેકાવાડા ખાતે કરેલ છે. લાયક બનેલાં તમામ રાજપૂત ઉમેદવારે ૮.૧૫ કલાકે રિપોર્ટ કરવા આથી વિનંતી કરવામાં આવે છે . અશોકસિંહ પરમાર અને ટીમ skkrss.


 • સંકલ્પ બેચ- 1 (જનરલ બેચ For Under Graduate Candidates) Dt : 12/05/2018 Venue : Sector -17, શ્રી કચ્છ કઠિયાવાડ રાજપૂત સેવા સમાજ, ગાંધીનગર


 • તા.૧૨-૫-૨૦૧૮, શનિવારે યોજવામાં આવેલ GPSC વર્ગ-૧/૨ અને અન્ડર ગ્રેજ્યુએટ માટે Orientation તેમજ રજીસ્ટ્રેશન અંગેના સમયમાં ફેરફાર અંગે ખાસ સૂચના.


 • GPSC વર્ગ-૧/૨ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સમય- સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦(ઓનલાઇન તેમજ ઓફ લાઇન બન્ને ઉમેદવારો માટે) તા.૧૨-૫-૨૦૧૮, શનિવાર.


 • અન્ડર ગ્રેજ્યુએટ, ધો-૧૨ પાસ,- ગૌણસેવા- પોલીસ બોર્ડ વિગેરે ઉમેદવારો માટે સમયઃ બપોરે ૦૧.૩૦ થી ૦૪.૩૦ તા.૧૨-૫-૨૦૧૮, શનિવાર( ઓનલાઇન તેમજ ઓફ લાઇન બન્ને ઉમેદવારો માટે)


 • અત્યાર સુધીમાં ૬૦૦ ઉમેદવારની નોંધણી થઇ છે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. જેનો ઉમેદવાર/વાલીઓએ નોંધ લેવા માટે ખાસ વિનંતી છે. ✍ રમજુભા જાડેજા અને અશોકસિંહ પરમાર & ટીમ SKKRSS


 • (For more details please Contact to Administration Department)*

  animated-update-image-0025Important NewI

   GPSC 1-2 Mains Exam / P.I -Class-2 / S.T.I-Class-3 Preliminary Exam-2020

   સંયુક્ત મુખ્ય બેચ-૫-૧૧-૨૦૧૯

  ભૂતપૂર્વ વિદ્યાર્થી-તાલીમાર્થી માહિતી ફોર્મ

   કન્યા છાત્રાલય અનુદાન અપીલ..

   Instruction For GPSC Batch -2019

  Instruction For UPSC Batch-20

  PRO.RESULT OF SKKRSS ENTRANCE TEST HELD ON 1st-Sep-19

  PRO.RESULT OF SKKRSS ENTRANCE TEST HELD ON 10th AUG-19

  દ્વિતીય બેચ UPSC તા.૦૧-૦૯-૧૯ ના રોજ પ્રવેશ પરીક્ષા

  UPSC દ્વિતીય બેચ ઓનલાઇન અરજી

  Sankalp Batch-7(સવિિાલય ક્લાકક/તલાટીની પરીક્ષા)ક્રેશ કોર્ષ

  2nd UPSC Batch Starting 2019
  GPSC વર્ગ 1/2 પ્રિલીમ્સ પરીક્ષા માર્ગદર્શન(તા. ૦૬-૦૬-૨૦૧૯)
  વેકેશન બેચનું સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ-૩ માટે
  વિદ્યાર્થી ત્રિવિધ કાર્યક્રમો (૦૪-૦૫-૨૦૧૯)
  —————————